અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેના પ્રી-વેડિંગ ફંક્શન પણ 1 માર્ચથી શરૂ થશે. રાધિકા ખૂબ જ સમૃદ્ધ પરિવાર સાથે સંબંધ ધરાવે છે અનંતની કુલ સંપત્તિ 3,44,000 કરોડ રૂપિયાની આસપાસ છે તેની ભાવિ પત્ની પણ ઓછી નથી. રાધિકા એન્કોર હેલ્થકેરના બોર્ડ ઓફ ડિરેક્ટરનો પણ એક ભાગ છે તેમની કુલ સંપત્તિ 8 થી 10 કરોડ રૂપિયાની આસપાસ છે અનંતના સસરા પણ જાણીતા ઉદ્યોગપતિ છે વૈભવી જીવન જીવતી રાધિકાને મોંઘા કપડાં, જ્વેલરી, બેગનો પણ શોખ છે. રિપોર્ટ્સ અનુસાર, તે તેના પિતાના બિઝનેસની વારસદાર પણ છે.