પોસ્ટ ઓફિસની TD યોજના રોકાણકારો માટે સુરક્ષિત અને ગેરંટીવાળી બચત યોજના છે

આ યોજના બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) જેવી જ છે અને કેન્દ્ર સરકારની ગેરંટી સાથે આવે છે

પોસ્ટ ઓફિસમાં 1, 2, 3 અને 5 વર્ષની TD યોજનાનો વિકલ્પ ઉપલબ્ધ છે.

1 વર્ષ માટે 6.9%, 2 વર્ષ માટે 7.0%, 3 વર્ષ માટે 7.1% અને 5 વર્ષ માટે 7.5% વ્યાજ મળે છે.

5 વર્ષની TD યોજનામાં ₹1 લાખનું રોકાણ કરવાથી પાકતી મુદતે કુલ ₹1,44,995 મળે છે.

એટલે કે રોકાણકારને ₹44,995નું નિશ્ચિત વ્યાજ મળે છે.

પોસ્ટ TD યોજના હાલમાં સૌથી વધુ વ્યાજ આપતી સુરક્ષિત યોજનાઓમાંની એક

આ યોજનામાં જમા કરેલી રકમ સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે કારણ કે તે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત છે.

આ યોજનામાં તમામ રોકાણકારોને સમાન વ્યાજ દરનો લાભ મળે છે.

(રોકાણ કરતા પહેલા હંમેશા એક્સપર્ટની સલાહ લો)