રેટ પર રહેવું કે હોમ લોન લઇને મકાન ખરીદવું, આર્થિક દષ્ટીએ શું બેસ્ટ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હોમ લોન લઈને મકાન ખરીદવાના ફાયદા

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એસેટ (મિલકત) બને છે: EMI ચૂકવતાં ઘર તમારા નામે થાય.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ભવિષ્યમાં પ્રોપર્ટી કિંમત વધવાની શક્યતા.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હોમ લોન પર વ્યાજ અને પ્રિન્સિપલ પર ટેક્સ ડિડક્શન મળે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રેન્ટ બચત: EMI ભરો પણ ઘર તમારું બને

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ક્યારે ખરીદી બેસ્ટ?

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નોકરી સ્થિર હોય આવક સ્થિર હોય તો હોમ લોન લો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

EMI તમારી આવકના 25–35%ની અંદર હોય.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

7–10 વર્ષથી વધુ સમય માટે ઘર રાખવાનો પ્લાન હોય.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ