નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે, ઘણા નાણાકીય નિયમો બદલાવા જઈ રહ્યા છે.




SBI ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડાની ચુકવણી પર ઉપલબ્ધ રિવોર્ડ પોઈન્ટ બંધ કરવા જઈ રહી છે.


SBIએ આવતા મહિનાથી ડેબિટ કાર્ડ મેન્ટેનન્સ ચાર્જમાં વધારો કરવાની જાહેરાત કરી છે.



NPS લોગીન નિયમો આવતા મહિનાથી બદલાવા જઈ રહ્યા છે



જોબ બદલવા પર, આવતા મહિનાથી EPFO એકાઉન્ટ ઑટોમૅટિક રીતે ટ્રાન્સફર થઈ જશે.



નવી ટેક્સ વ્યવસ્થા 1 એપ્રિલથી ડિફોલ્ટ વિકલ્પ બની જશે



જો કેવાયસી નહીં થાય તો ફાસ્ટેગ નિષ્ક્રિય થઈ જશે.



OLA આવતા મહિનાથી તેના મની વોલેટના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે.