અમે તમને એવા પેની સ્ટોકના શેર વિશે જણાવી રહ્યા છીએ જેણે રોકાણકારોને અમીર બનાવ્યા છે.



આ શેર ચાર વર્ષમાં રૂ. 3.33 થી રૂ. 27.50 સુધી પહોંચી ગયો છે.



કંપનીના શેર ચાર વર્ષમાં 700 ટકા વધ્યા છે



કંપનીના શેરે એક મહિનામાં 10 ટકા વળતર આપ્યું છે.



એક મહિનામાં કંપનીના શેર રૂ.25 થી વધીને રૂ.27.50 થયા છે.



YTDમાં કંપનીનો શેર રૂ. 18.85 થી વધીને રૂ. 27.50 થયો છે.



કંપનીના શેર છ મહિનામાં 60 ટકા વધ્યા છે



શેરે એક વર્ષમાં 125 ટકા વળતર આપ્યું છે