દરેક સિઝનમાં આ ટિપ્સથી કરો જાળવણી પર્સ,બેગ લેઘરની દરેક વસ્તુ સંભાળ માંગે છે લેધરમાં ડાઘ પડ્યો હોય તો શેમ્પુથી કરો વોશ સવારના કૂમળા તાપમાં તેને સૂકવી દો. લેધરની આઇટમને આકરા તાપમાં ન સૂકવો લેઘરની વસ્તુને એન્ટીસેપ્ટિક લિકવિડથી ક્લિન કરો આ લિકવિડથી સાફ કરવાથી બેક્ટેરિયા નથી થતાં લેધરની વસ્તુની ક્વોલિટી જાળવવા માટે પોલિશ કરો લેઘરના જેકેટને ફોલ્ડ કરીને ક્યારે વોર્ડરોબમાં ન મૂકો લેધરના જેકેટને હંમેશા હેગરમાં ટાંગીને જ રાખો જો લેઘરની આઇટમમાં ફંગસ થઇ જાય તો એન્ટીસેપ્ટિક લિકવિડથી તેને સાફ કરી દો લેઘરની વસ્તુને લાંબો સમય સ્ટોર ન કરો લેઘરની વસ્તુઓને સમયાંતરે બહાર કાઢતાં રહો લેઘરને લાંબો સમય સ્ટોર કરવાથી ફંગસ થાય છે લેઘરની વસ્તુઓ સ્ટોર કરતી વખતે આ ધ્યાન રાખો લેઘરની વસ્તુમાં સિલિકોન જેલના પાઉચ અવશ્ય મૂકો આ જેલ તેને લાંબ સમય ફ્રેશ રાખે છે.