બોલિવૂડ એક્ટ્રેસ સેલિના જેટલી છેલ્લા ઘણા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર છે.

સેલિના જેટલી 24મી નવેમ્બરે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે

આ અવસરે તેમની અંગત અને વ્યાવસાયિક જીવન પર એક નજર કરીએ.

કહેવાય છે કે સેલિના પાયલોટ બનવા માંગતી હતી

અભિનેત્રી બનતા પહેલા સેલિના કોલકાતામાં એક મોબાઈલ કંપનીમાં માર્કેટિંગનું કામ કરતી હતી.

નોકરી દરમિયાન સેલિના જેટલીએ બ્યૂટી સ્પર્ધામાં ભાગ લીધો હતો.

2001માં અભિનેત્રીએ ફેમિના મિસ ઈન્ડિયા યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો.

આ પછી તેણે મિસ યુનિવર્સમા ભાગ લીધો, પરંતુ તે ચોથા સ્થાને રહી હતી

સેલિનાએ 'નો એન્ટ્રી', 'સી કંપની' અને 'મની હૈ તો હની હૈ' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું

All Photo Credit: Instagram