Charu Asopa ટીવીની ટોચની એક્ટ્રેસમાં સામેલ છે તે પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે. Charu Asopa અને તેના પતિ રાજીવ સેન વચ્ચે રિલેશન ખરાબ થયા છે Charu Asopa અને રાજીવ સેન એકબીજાથી છૂટાછેડા લેવા માંગે છે. બંનેએ એકબીજા પર ગંભીર આરોપો પણ લગાવ્યા છે. ચારુ અસોપાએ કહ્યું કે તેને તેના પતિ પર વિશ્વાસ નથી. રાજીવે કહ્યું કે તેને તેની પત્નીના પહેલા લગ્ન વિશે ખબર નથી. આ બધા સિવાય ચારુ આસોપા પોતાની ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે. ચારુ આસોપા હાલમાં કોઇ શોમાં જોવા મળતી નથી. All Photo Credit: Instagram