સંજીદા શેખના ગ્લેમરસ ફોટોઝ સંજીદા શેખ ટેલિવિઝનની ટોપ એક્ટ્રેસ છે ટીવી પર સંસ્કારી વહુ સંજીદાનો બોલ્ડ લૂક સંજીદા તેના સ્ટનિંગ ફોટોઝને કારણે ચર્ચામાં રહે છે સંજીદા શેખની કાતિલ અદાઓ સંજીદા શેખનો કિલ્લર લૂક સંજીદાની ડ્રેસિંગ સેન્સ જોરદાર છે સંજીદાને વેસ્ટર્ન આઉટફીટ વધુ પસંદ છે સંજીદાએ આમીર અલી સાથે 2012માં લગ્ન કર્યા હતા હવે તે પતિ સાથે ડિવોર્સ લઇ અલગ રહે છે