શક્તિ મોહન એક પ્રખ્યાત ડાન્સર, કોરિયોગ્રાફર છે. શક્તિ મોહન ડાન્સની દુનિયામાં લોકપ્રિય છે. એક સમય એવો હતો જ્યારે શક્તિ મોહન માટે સામાન્ય રીતે ચાલવું પણ મુશ્કેલ હતું. ડોક્ટરોએ જાહેર કર્યું હતું કે શક્તિ મોહન ક્યારેય ચાલી શકશે નહીં. પરંતુ શક્તિ મોહને હિંમત બતાવી અને સારી ડાન્સર બની શક્તિ મોહન ચાર બહેનો છે. જેના નામ નીતિ મોહન, મુક્તિ મોહન અને કૃતિ મોહન છે. શક્તિ મોહનને બાળપણમાં એક અકસ્માતમાં ગંભીર ઈજા થઈ હતી જેના કારણે ડૉક્ટરોએ કહ્યું કે તે ફરી ક્યારેય ચાલી શકશે નહીં. All Photo Credit: Instagram