'ખતરોં કે ખિલાડી 12' ફેમ ચેતના પાંડેએ તેની ગ્લેમરસ તસવીરો શેર કરી છે.

'દિલવાલે'થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર ચેતના પાંડે હવે ઈન્ડસ્ટ્રીમાં જાણીતો ચહેરો છે.

ચેતના પાંડે એ કેટલીક અભિનેત્રીઓમાંથી એક છે જે પોતાના ગ્લેમરના કારણે દરરોજ ચર્ચામાં રહે છે.

'ખતરો કે ખિલાડી 12'ના ફિનાલેમાં પોતાના બોલ્ડ લુકથી બધાને ચોંકાવી દીધા હતા.

ચેતના પાંડેએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે

જેમાં તેનો હોટ અંદાજ જોવા મળી રહ્યો છે.

ચેતના પાંડેએ મ્યુઝિક વિડિયો 'તેરે ભાભી કા ફોન હૈ' મનીષ પોલ સાથે જોવા મળી હતી.

ચેતના પાંડે 'એસ ઓફ સ્પેસ' સીઝન 1 અને 'ખતરોં કે ખિલાડી 12'માં પણ જોવા મળી છે.



ચેતના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

All Photo Credit: Instagram