ફિલ્મ સ્ટાર ચિત્રાંગદા સિંહે શાનદાર તસવીરો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે તાજેતરમાં ચિત્રંગદાએ ચમકદાર ગાઉનમાં લેટેસ્ટ તસવીરો શેર કરી છે આ વખતે બૉડીકૉન ડ્રેસમાં ચિત્રાંગદાએ પરફેક્ટ ફિગર લૂક ફ્લૉન્ટ કર્યુ છે ચિત્રાંગદા 47 વર્ષની છે, આજે પણ તેની સુંદરતા પર ફિદા છે લાખો ફેન્સ બોલિવૂડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહનું નામ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓમાં સામેલ છે ચિત્રાંગદા 'બાજાર', 'ગેસલાઇટ', 'દેશી બોયઝ' અને 'જોકર' જેવી ફિલ્મોમાં જોવા મળી છે ચિત્રાંગદ સિંહ તેની એક્ટિંગની સાથે-સાથે ફેશન સેન્સ માટે પણ ખુબ જ પ્રચલિત છે આ ડ્રેસમાં અભિનેત્રીનું કર્વી ફિગર પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે વાળ ખુલ્લા રાખ્યા છે અને ગ્લોઈંગ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે તમામ તસવીરો ચિત્રાંગદા સિંહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે