સુંદર અભિનેત્રીઓમાંની એક, ચિત્રાંગદા સિંહનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની સુંદરતાથી ભરેલું છે આ ફોટામાં ચિત્રાંગદા અદ્ભુત લાગી રહી છે ચિત્રાંગદાના આ ફોટા પરથી તમે તમારી નજર હટાવી શકશો નહીં આ લુકમાં ચિત્રાંગદા તમામ પ્રકારના લુકમાં જોવા મળી રહી છે. ફેન્સ પણ તેની આ તસવીરો ખૂબ પસંદ કરી રહ્યા છે. ચિત્રાંગદા સિંહે બોલિવૂડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ચિત્રાંગદાએ ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ સ્થાન બનાવી લીધું છે. ચિત્રાંગદા સિંહ ખૂબ જ સુંદર છે ચિત્રાંગદા સિંહની ગ્લેમરસ સ્ટાઈલ ક્યારેક બોલ્ડ અવતાર સાથે તહેલકો મચાવે છે. ચાહકોના દિલો પર રાજ કરે છે