ગૌહર ખાન બૉલીવુડ ફિલ્મ અને ટીવી સિરિયલની અભિનેત્રી છે ગૌહર ખાન બિગબોસ સીઝન 7ની વિજેતા છે ઇશકઝાદે સહીત અન્ય ફિલ્મોમાં પણ કામ કર્યું તેણે ઘણીં એડવર્ટાઈઝમાં પણ કામ કર્યું છે ઇશકઝાદેમાં તેણે ચાંદબીબીનું પાત્ર ભજવ્યું ઇશકઝાદેમાં તેણે બે આઈટમ સોંગ કર્યા રિયાલિટી શો ‘ઝલક દિખલાજા’માં પણ તેણે ભાગ લીધો ‘ખતરો કે ખિલાડી’માં પણ તેણે ભાગ લીધો હતો