તાજેતરમાં ચિત્રાંગદા સિંહે નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે



ચિત્રાંગદા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.



હાલમાં ચિત્રાંગદા બોલિવૂડની ફિલ્મોમાં ઓછી જોવા મળે છે



લેટેસ્ટ ફોટોશૂટમાં ચિત્રાંગદા સ્ટાઇલિશ ગાઉનમાં જોવા મળી રહી છે



ગાઉનમાં અભિનેત્રીનું કર્વી ફિગર દેખાઇ રહ્યું છે



તમે કોઇ પાર્ટીમાં ચિત્રાંગદાની આ સ્ટાઇલને કોપી કરી શકો છો



ચિત્રાંગદા સિંહ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં સામેલ છે



એક્ટ્રેસ 'બાજાર', 'દેશી બોયઝ' અને 'જોકર' જેવી ફિલ્મોમાં જોવા મળી છે.



એક્ટ્રેસ છેલ્લે ફિલ્મ ગેસલાઇટમાં જોવા મળી હતી.



All Photo Credit: Instagram