એક્ટ્રેસ શ્રીનિધિ શેટ્ટીએ તેની કારકિર્દીની શરૂઆત 'KGF 2'થી કરી હતી આ ફિલ્મ ખૂબ હિટ સાબિત થઇ હતી. તાજેતરમાં જ રીલિઝ થયેલી શ્રીનિધિની ફિલ્મ કોબ્રા ફ્લોપ ગઇ છે 'કોબ્રા'માં તે ચિયાન વિક્રમ સાથે છે તાજેતરમાં જ શ્રીનિધિએ ટ્રેડિશનલ લૂકમાં તસવીરો શેર કરી છે. શ્રીનિધિએ તમિલ સિનેમામાં 'કોબ્રા'થી ડેબ્યૂ કર્યું હતું પરંતુ તેની પહેલી ફિલ્મ ફ્લોપ રહી હતી. શ્રીનિધિની લેટેસ્ટ તસવીરોએ ઇન્ટરનેટ પર ચર્ચા જગાવી છે લાલ રંગના ડિઝાઈનર સૂટમાં શ્રીનિધિ ખૂબ જ આકર્ષક લાગી રહી છે. All Photo Credit: Instagram