સનબર્નથી બચાવવામાં ઉપયોગી છે નારિયેળ તેલ ત્વચાની શુષ્કતા દૂર કરવા માટે ઉપયોગી છે આ તેલ સ્કિનનો ગ્લો પણ વધારે છે નારિયેળ તેલ મેકઅપ દૂર કરવા માટે અચૂક આ તેલનો કરો ઉપયોગ ચહેરા પરથી કરચલીઓ ઓછી કરે છે નારિયેળ તેલ નારિયેળ તેલ એન્ટબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર છે. જે સ્કિનને ખીલથી બચાવી હેલ્ધી રાખે છે. રોજ સવારે બાથ પહેલા ચહેરા અને હાથ પર લગાવો બાદ 20 મિનિટ બાદ સ્નાન કરીને સાફ કરી દો આખો દિવસ સ્કિન સ્મૂધ અને સોફ્ટ રહેશે.