પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ જીત્યા ટોંકથી સચિન પાયલટે જીત મેળવી છે સતત બીજી વખત ટોંક બેઠક પરથી જીત્યા કૉંગ્રેસના દિગ્ગજ નેતા છે સચિન પાયલટ રાજસ્થાનમાં ફરી એક વખત પરિવર્તન થયું છે ભાજપ અહીં સરકાર બનાવવા જઈ રહ્યું છે પાયલોટ 29475 મતથી ચૂંટણીમાં વિજેતા થયા સચિન પાયલટ કૉંગ્રેસના દિગ્ગજ નેતા છે શરુઆતમાં પાયલટ પાછળ ચાલી રહ્યા હતા સચિન પાયલટની ટોંક વિધાનસભાથી જીત થઈ છે