આધાર કાર્ડ એ 12 અંકનો અનન્ય ઓળખ નંબર છે જે ભારતના તમામ રહેવાસીઓને આપવામાં આવે છે.



તે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા જારી કરવામાં આવે છે.



આધાર કાર્ડ અનેક સરકારી કામો માટે સુવિધા આપે છે.



કેટલાક લોકોના મનમાં સવાલ છે કે શું તેઓ આધારમાં જન્મતારીખ બદલી શકે છે.



તમામ નાગરિકો તેમના આધાર કાર્ડમાં જન્મ તારીખ અપડેટ કરી શકે છે



માન્ય જન્મ તારીખના પુરાવા સાથે તમે તમારા આધારમાં જન્મ તારીખ અપડેટ કરી શકો છો



જન્મ તારીખ ફક્ત એક જ વાર અપડેટ કરી શકાય છે



જો જન્મતારીખ ફરીથી અપડેટ કરવાની સાચી જરૂર હોય, તો તમારે અપવાદ પ્રક્રિયાને અનુસરવી પડશે.



તમે નજીકના આધાર સેવા કેન્દ્રની મુલાકાત લઈને તમારી જન્મ તારીખ બદલી શકો છો.



આધાર કાર્ડ અપડેટ કરવા માટે ઓનલાઈન સુવિધા પણ ઉપલબ્ધ છે