રોજ એક સંતરૂ ખાવાનો કમાલ જુઓ

રોજ એક માત્ર સંતરૂં ખાવાના ગજબ ફાયદા

ઓરેંજ વિટામિન સીથી ભરપૂર છે.

સંતરામાં વિટામિન એ, વિટામિન બી છે



ફાઈબર, ફોસ્ફરસ, સોડિયમ, મિનરલ્સ છે

સંતરામાં એમિનો એસિડ, કેલ્શિયમ, આયોડિન છે.

સંતરાનું સેવન કેન્સરના જોખમથી બચાવશે

સંતરા એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપૂર છે.

ત્વચાને યંગ રાખવામાં મદદ કરશે આ ફળ

સંતરામાં એસ્કોર્બીક એસિડ,બીટા કેરોટીન છે

જે ફ્રી રેડિકલ્સથી થતાં નુકસાનથી બચાવે છે સંતરા

કેન્સર જેવા ઘાતક રોગથી બચાવશે

સંતરાથી રોગ પ્રતિકારક શક્તિ વધશે

બીપીને નિયંત્રિત કરવમાં મદદગાર ફળ

સ્થૂળતા ઘટાડવામાં મદદગાર છે આ ફળ