કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ રાજધાની દિલ્હી સુધી પહોંચી ગયો છે.



દેશમાં આ વેરિઅન્ટનો પાંચમો કેસ છે અને રાજધાનીનો પ્રથમ.



આ વેરિઅન્ટના પ્રથમ બે કેસ કર્ણાટકમાં મળ્યા છે.



ત્રીજો કેસ ગુજરાતમાં મળ્યો છે.



કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના અનેક લક્ષણ છે.



થાક વધારે લાગવો અને માથામાં દુખાવો રહેવો.



ગળામાં ખરાશ અને સૂકી ઉધરસ આવવી.



સંક્રમિત થયા બાદ આખા શરીરમાં દુઃખાવો.



કોરોનાના આ વેરિઅન્ટથી બચાવની રીત.



રસી લેવી, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ્ટનું પાલન અને હાથ ધોવા.