કેટલા દિવસમાં આપી 50 કરોડથી વધુને રસી 203 દિવસમાં મેળવ્યું સીમાચિહ્ન 0-10 કરોડનો આંકડો 85 દિવસ 10-20 કરોડ ડોઝ 45 દિવસ 20-30 કરોડ ડોઝ 29 દિવસ 30-40 કરોડ 24 દિવસ 40 થી 50 કરોડ ડોઝ માત્ર 20 દિવસ, કુલ 203 દિવસ