સકારાત્મક ઊર્જાથી ઘરમાં ખુશી આવશે
આ દસ વાસ્તુ ટિપ્સને અનુસરો
તિજોરીનો દરવાજો ઉત્તર તરફ ખૂલવો જોઇએ
પાણીમાં નમક નાખીને પોતું કરવાથી દોષ દૂર થાય છે
ઉત્તર-પૂર્વ દિશામાં કાચની બોટલમાં નમક ભરી રાખો
બેડરૂમ-કિચનમાં મંદિર ન રાખો
બાથરૂમનો દરવાજો ખુલ્લો ન રાખો
નળથી પાણી ટપકવું અશુભ મનાય છે
ઉત્તર-પૂ્ર્વ દિશામાં તુલસીનો છોડ લગાવો
ઘરમાં કાટાંના છોડ ન વાવો