ડેવિડ વોર્નર માટે તમામ ટીમો મોટી રકમ ખર્ચવા તૈયાર રહેશે.



સનરાઇઝર્સ હૈદરાબાદના રાશિદ ખાન પણ લિસ્ટમાં છે.



સૈમ કુરેન ઓલરાઉન્ડર હોવાના કારણે તેના માટે મોટી બોલી લાગી શકે છે.



ઇગ્લેન્ડના ધમાકેદાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને ખરીદવા માટે તમામ ટીમો વચ્ચે હરિફાઇ થઇ શકે છે.



ન્યૂઝિલેન્ડના ઓલી રોબિન્સને ભારત વિરુદ્ધ સારો દેખાવ કર્યો હતો. એવામાં આઇપીએલમાં તેને ખરીદવા રેસ લાગી શકે છે.