ભારતે આજના દિવસે ભારતે વર્લ્ડ કપ જીત્યો હતો 1983 બાદ ભારતીય ક્રિકેટ ટીમે બીજી વખત વર્લ્ડ કપ જીત્યો હતો ફાઇનલમાં ભારતીય ટીમે શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું ધોની અને ગંભીર હતા મેચના હિરો ગૌતમ ગંભીર 97 રને આઉટ થતાં સદી ચુક્યો હતો ગૌતમ ગંભીર અને ધોનીએ વિનિંગ ઇનિંગ્સ રમી ધોનીની વિનીંગ સીક્સર આજે પણ યાદ છે ધોની સાથે ક્રિઝ પર રમી રહેલ યુવરાજ ખુબ જ ખુશ આ મેચમાં કેપ્ટન ધોનીએ અણનમ 91 રન બનાવ્યા આજે આ દિવસને 11 વર્ષ પૂર્ણ થયા