મલાઈકા અરોરાના કાતિલ અંદાજ પર તમામ ફિદા છે બ્લેક ડ્રેસમાં મલાઈકાનો કાતિલ અંદાજ વ્હાઈટ ડ્રેસમાં મલાઈકાનો હોટ અંદાજ મલાઈકા ભારતીય ડાન્સર અને મોડલ છે મલાઈકાને ઘણા રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળે છે મલાઈકાનો અંદાજ બધાથી અલગ છે મલાઈકા ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે મલાઈકાના તમામ લૂક ફેન્સને પસંદ એક્ટ્રેસ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે મલાઈકા અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે