બ્રેન્ડેન નેશ બ્રેન્ડેન નેશ વેસ્ટ ઇન્ડિઝ ટીમનો સ્ટાર બેટ્સમેન છે જેક્સ રૂડૉલ્ફ દક્ષિણ આફ્રિકન બેટ્સમેન જેક્સ રૂડૉલ્ફ ક્યારેય શૂન્ય રન પર આઉટ નથી થયો કેપ્લર વેસલ્સ કેપ્લર વેસલ્સ દક્ષિણ આફ્રિકન ટીમનો પૂર્વ બેટ્સમેને અને કેપ્ટન છે યશપાલ શર્મા ભારતીય ક્રિકેટર યશપાલ શર્મા પણ ક્યારેય શૂન્ય રન પર આઉટ નથી થયો