મેષ વિવાદિત મામલાઓમાં સાવધાન રહેવાની જરૂર છે. વૃષભ ઓફિસ ગોસિપથી દૂર રહેવું હિતાવહ છે. મિથુન આજના દિવસે નિર્ણયો ખૂબ જ સમજી-વિચારીને લેજો. કર્ક આજે ગુસ્સા પર કાબૂ રાખવો નહિ તો પરિસ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે. સિંહ સંતાનોને નોકરી કે અભ્યાસ માટે દૂર મોકવા અંગે નિર્ણય લેવાઇ શકે છે. કન્યા નાણાકિય બાબતો અંગે તકેદારી રાખવી. તુલા ઓફિસમાં વિવાદની સ્થિતિ બની શકે છે. વૃશ્ચિક કમાણી માટે વધુ નવા માધ્યમો શોધવાની જરૂર છે. ધનુ આજનો દિવસ આનંદ અને ઉત્સાહથી ભરેલો રહેશે. મકર માનસિક તણાવ વધી શકે છે. કુંભ આજે મોજ મસ્તી માટે સમય કાઢી શકો છો. મીન વાહન ચલાવતી વખતે ખાસ ઘ્યાન આપો.