ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરી બુધવારથી શરૂ થવાની છે.



જ્યાં પ્રથમ મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે.



આ મેચ કરાચીમાં રમાશે.



ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે.



ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ 9 માર્ચે રમાશે.



ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ રમશે.



જ્યાં તેનો સામનો બાંગ્લાદેશ સામે થશે.



તમે ટીવી અને ઓટીટી ચેનલો પર ચેમ્પિયન્સ ટ્રોફીની તમામ મેચો લાઈવ જોઈ શકો છો.



ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને સ્પોર્ટ્સ 18 ચેનલ પર તમામ મેચોનું જીવંત પ્રસારણ થશે.



OTT એપ JioHotstar પર પણ ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો લાઈવ જોઈ શકાશે.