સિગ્નલ નંબર 1 - દૂરના વિસ્તારમાં ક્યાંક વાવાઝોડું સર્જાય અને પવનની ગતિ 60km ની હોય ત્યારે લાગે

સિગ્નલ નંબર 2 - પવન ની ગતિ 60થી90 km ની વચ્ચે હોય ત્યારે

સિગ્નલ નંબર 3 - વાવાઝોડું અને પવન બંદરને નુકશાન લાયક હોય ત્યારે

સિગ્નલ નંબર 4 - સ્થાનિક વોર્નિંગ અને દરિયામાં વાવાઝોડું વધ્યું છે તે સૂચિત માટે લગાવામાં આવે છે

સિગ્નલ નંબર 5 - વાવાઝોડું બંદરની ડાબી બાજુ થી પસાર થઈ શકે છે

સિગ્નલ નંબર 6 - વાવાઝોડાની અસરને લઈ સ્થાનિકોને સાવચેત કરવામાં આવે છે

સિગ્નલ નંબર 7 - વાવાઝોડું બંદરની નજીક અથવા બંદરની ઉપરથી પસાર થશે તે સૂચવવા માટે લગાવામાં આવે છે

સિગ્નલ નંબર 8 - મોટું જોખમ બંદરની જમણી બાજુ પસાર થઈ રહ્યું છે અને પવન ની ગતિ 90/120Km ઝડપે પવન થશે તે સૂચિત કરવા લગાવવામાં આવે છે

સિગ્નલ નંબર 9 - આ વાવાઝોડું ભયાનક છે, બંદરની ડાબી બાજુથી પસાર થશે, પવનની ગતિ 90/120 કિમી રહેવાની શક્યતા હોય ત્યારે લગાવામાં આવે છે

સિગ્નલ નંબર 10 - પવનની ગતિ 200kmથી વધુ અને સુપર સાયકોલોન આવવાનું હોય ત્યારે લગાવવામાં આવે છે

સિગ્નલ નંબર 11 - વાવાઝોડાના પગલે બંદરનું તમામ કામ ભાગી પડ્યું છે અને બંદર ખતરામાં છે તે દર્શાવવા માટે લગાવવામાં આવે છે.

તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે