બ્લેક લૂકમાં ખૂબ જ ગોર્જિયસ લાગે છે ડેઈઝી શાહ



બ્લેક સાડીમાં ખૂબ જ હોટ લાગી ડેઈઝી



એક્ટ્રેસના આ લૂક પર ચાહકો ફિદા થયા છે



બ્લેક સાડીમાં શાનદાર લાગી રહી છે ડેઈઝી



ડેઈઝી શાહ બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ છે



ડેઈઝીએ સલમાન ખાન સાથે કામ કર્યું છે



બ્લેક લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગે છે



ચાહકો પણ તેની તસવીરોને લાઈક કરે છે



બ્લેક બોડીકોન લૂકમાં શાનદાર પોઝ આપતી જોવા મળી



(તમામ તસવીરો ડેઈઝી શાહ-ઈન્સ્ટાગ્રામ )