આજે અમે તમારા માટે દૂધ અને ખજૂર સાથે ખાવાના ફાયદાઓ લઈને આવ્યા છીએ.



વ્યસ્ત લાઇફમાં સ્વાસ્થ્યની કાળજી લેવી પણ જરૂરી છે



આ બંનેનું એક સાથે સેવન કરવાથી શરીરને જબરદસ્ત ફાયદા થાય છે



ખજૂર દૂધમાં નાંખીને ઉકાળવમાં આવે છે ત્યારે સ્વાસ્થ્ય લાભમાં 100 ગણો વધુ વધારો થાય છે



આ બંન્ને એક સાથે ખાવાથી શરીરને અનેક પોષકતત્વો મળે છે



ખજૂરમાં કેલ્શિયમ , ફાઇબર, મેગ્નેશિયમ અને વિટામીન મળી આવે છે



બંન્નેેને એક સાથે કેવી રીતે ખાવી જોઇએ તેની અમે જાણકારી આપી રહ્યા છીએ



દૂધમાં ચાર કે પાંચ ખજૂર નાખીને તેને ઉકાળી લો



આ દૂધને તમે સવારે બ્રેકફાસ્ટમાં પી શકો છો.



રાત્રે સૂતા પહેલા પણ આ પીશો તો ફાયદાકારક રહેશે.