ડીસીબી બેંકે હેપ્પી સેવિંગ્સ એકાઉન્ટ લોન્ચ કર્યું



DCB બેંકમાંથી UPI ટ્રાન્ઝેક્શન કરવા પર કેશબેક આપવામાં આવી રહ્યું છે.



UPI દ્વારા ટ્રાન્ઝેક્શન કરવા પર તમને 7500 રૂપિયાનું કેશબેક મળશે.



યુપીઆઈમાં મિનિમમ 500 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવું પડશે



કેશબેક મેળવવા માટે, વ્યક્તિએ ખાતામાં 25,000 રૂપિયાનું બેલેન્સ જાળવી રાખવું પડશે.



ક્વાર્ટરમાં કરેલા વ્યવહારોના આધારે કેશબેક મળશે



એક ક્વાર્ટરના અંત પછી ખાતામાં જમા કરવામાં આવશે



તમને એક મહિનામાં 625 રૂપિયા અને વર્ષમાં 7500 રૂપિયાનું કેશબેક મળશે.



DCB બેંકના જૂના અને નવા બંને ગ્રાહકો આ લાભ મેળવી શકે છે.



ડીસીબી બેંકના જૂના ગ્રાહકો તેમના ખાતાને હેપ્પી સેવિંગ્સ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને આ લાભ મેળવી શકે છે.