ક્રેડિટ કાર્ડ લેતા અગાઉ જાણી લો આ જરૂરી બાબતો



ક્રેડિટ કાર્ડ યોગ્ય રીતે યુઝ કરો તો તે તમારા માટે સારુ છે



ક્રેડિટ કાર્ડનો આડેધડ ઉપયોગ તમને ભારે પડી શકે છે



તમામ ક્રેડિટ કાર્ડના અલગ અલગ ફિચર્સ હોય છે



તમામ ક્રેડિટ કાર્ડની ફી, વ્યાજ દર અને બેનિફિટ્સ અલગ અલગ હોય છે



એક સમયે એક જ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો નહી તો દેવાના ડુંગર નીચે દબાઇ જશો



ક્રેડિટ કાર્ડની ઓછી લિમિટ પસંદ કરો જેથી તમે તેને ચૂકવી શકો



ક્રેડિટ કાર્ડનું બિલ બિલિંગ સાઇકિલની અંદર ચૂકવવું જોઇએ



જેથી તમારે વધુ વ્યાજદર અને દંડનો સામનો કરવો પડશે નહીં



ક્રેડિટ કાર્ડનો નાની નાની ખરીદી માટે યુઝ કરો