દીપિકા પાદૂકોણનો એથનિક કપડાંમાં આકર્ષક લૂક જોવા મળ્યો દીપિકાએ આ ફોટોશૂટમાં સુંદર સ્માઈલ આપી છે દીપિકાની આ સ્માઈલ પર ફેન્સ થયા ફિદા સિમ્પલ આઉટફિટમાં પણ દીપિકા ખુબ સુંદર લાગે છે દીપિકા હવે પઠાન ફિલ્મમાં દેખાશે ઓમ શાંતિ ઓમ બાદ શાહરુખ સાથે દેખાશે દીપિકા દીપિકાનો વ્હાઈટ સાડીમાં કાતિલ અંદાજ દીપિકાના ઈંસ્ટાગ્રામ પર લાખો ફોલોવર્સ છે દીપિકાની સ્માઈલ પર ફિદા છે ફેન્સ દીપિકાના ફોટો થાય છે વાયરલ