બોલિવૂડની ટોપ અભિનેત્રી દીપિકા પાદુકોણ




દીપિકાએ શેર કર્યું તેનું બ્યુટી સિક્રેટ


સ્કિન અને હેર કેરની ટિપ્સ શેર કરી


દીપિકા બેઝિક વસ્તુઓ પર આપે છે ધ્યાન


હેર માટે તે નારિયેળ તેલથી કરે છે મસાજ


મસાજથી મરેલા વાળમાં વોલ્યૂમ બની રહે છે


દિપીકા સ્કિનને નિયમિત મોશ્ચરાઇઝર કરે છે


બહાર જતાં પહેલા સનસ્ક્રિનનો ઉપયોગ કરે છે


સૂતા પહેલા ક્લિન્ઝિંગ મિલ્કથી ફેસ ક્લિન કરે છે


ફેસ પર મોશ્ચરાઇઝર ક્રિમ લગાવીને ઊંઘે છે.


સ્કિનને હાઇડ્રેઇટ રાખવા પુરતુ પાણી પીવે છે


સ્કિનને હેલ્ઘી રાખવા પુરતી ઊંઘ પણ લે છે


ઊંઘથી સ્કિનને રિપેયરિંગનો સમય મળી રહે છે