સુનીલ શેટ્ટીના દીકરા અહાન શેટ્ટીએ બોલિવૂડમાં તડપ ફિલ્મથી ડેબ્યૂ કર્યું છે બોલિવૂડ એક્ટ્રેસ કૈટરિના કૈફની બહેન ઇસાબેલ કૈફે ટાઇમ ટુ ડાન્સથી બોલિવૂડમાં એન્ટ્રી કરી ગીતથી ડેબ્યૂ કરનારી પલક તિવારી દર્શકોને ખૂબ પસંદ આવી છે માલવિકા રાજે રિન્જિંગ ડેન્જોંગપાની સ્ક્વોર્ડથી વાપસી કરી છે. દિગ્ગજ એક્ટર ડૈની ડેન્જોગપ્પાના દીકરા રિન્જિંગ ડેન્જોંગપાએ સ્ક્વોર્ડથી ઇન્ડસ્ટ્રીઝમાં એન્ટ્રી મારી છે પ્રણિતા સુભાષે બોલિવૂડમાં અજય દેવગણની ફિલ્મ ભૂજથી ડેબ્યૂ કર્યુ છે શરવરી વાઘે બંટી ઔર બબલી 2થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે