દિપીકા પાદુકોણે એવું શું પહેર્યું કે, થઇ ગઇ ટ્રોલ? યુઝરે લખ્યું, ફેશન ડિઝાસ્ટર રણીવીર વિચિત્ર ડ્રેસિંગ માટે અનેક વાર ટ્રોલ થયો ટ્રોલ દિપીકા પાદુકોણ ફરી તેના વિયર્ડ ડ્રેસિંગને લઇને ચર્ચામાં ઓવર સાઇઝ ડેનિમ જેકેટના કારણે દીપિકા ટ્રોલ થઇ એરપોર્ટ પર ઓવરસાઇઝ જેકેટ સાથે સ્પોટ થઇ દિપીકાએ બ્લેક હિલ્સમાં વ્હાઇટ મોજા પહેર્યાં હતા એક યુઝરે લખ્યું હિલ્સ સાથે મોજા સ્ટાઇલમાં છે?