મનોજ પ્રભાકર 130 વન ડે 1 સદી, 11 અડધી સદી ફટકારી છે, એકપણ છગ્ગો નથી માર્યો. જ્યોફ બોયકોટ વન ડે કરિયરમાં 1000થી વધારે રન પણ નથી મારી સિક્સ થિલન સમરવીરા 53 વન ડેમાં 2 સદી ફટકારી છે પણ છગ્ગો નથી મારી શક્યો ડિઓન ઈબ્રાહીમે ઝિમ્બાબ્વે માટે 82 વન ડે રમનારા ઈબ્રાહીમે પણ ક્યારેય સિક્સર નથી મારી ફેલુમ ફર્ગ્યુસન ઓસ્ટ્રે.ના આ ખેલાડીનો વન ડેમાં 85નો સ્ટ્રાઇક રેટ પણ સિક્સ નથી લગાવી શક્યો