દીપિકાનો બોલ્ડ અને બ્યુટીફુલ અંદાજ દિપીકા પાદુકોણ ફેશન ચોઇશથી સૌને ચૌકાવી દે છે દીપિકા પાદુકોણ બોલિવૂડની ફેશન ક્વિન છે દીપિકાએ પ્રમોશન માટે ડેવિડ કોમાનું ઓવરસાઇઝ બ્લેજર પહેર્યું હતું દીપિકાએ આ લૂકને હાઇ બૂટસ, પિંક લિપ્સ અને ગોલ્ડન ઇયરિંગ્સથી હોટ બનાવી દીધું એક વખત ફિલ્મના પ્રમોશન માટે ઓરેન્જ સેક્સી કટઆઉટ મીડિ ડ્રેસ પહેરી હતી. તેને દરેક લૂકની તસવીરમાં લાખો લાઇક્સ મળે છે નવી ફિલ્મ ગહરાઇયાંના પ્રમોશનમાં પણ તે અલગ લૂક સાથે જોવા મળી દીપિકાનો બ્યુટીફુલ અને બોલ્ડ અવતાર ટોક ઓફ ટાઉન બની જાય છે