નુસરત જહાંનો દેખાવ ખૂબ જ ગોર્જિયસ છે

નુસરત જહાંએ મનમોહક અંદાજ બતાવ્યો

નુસરત જહાંના ફોટા જોઈને ચાહકો દિવાના થઈ ગયા

નુસરત ઘણીવાર બોલ્ડ ફોટોશૂટ કરાવે છે અને સોશિયલ મીડિયા પર શેર પણ કરે છે.

રાજકારણમાં આવ્યા બાદ પણ નુસરતે ઘણા ગ્લેમરસ અને બોલ્ડ ફોટોશૂટ કરાવ્યા છે.

તેમની કેટલીક ફિલ્મો શોત્રુ, ખોખા 420, ખિલાડી છે.

નુસરત જહાંની સ્ટાઈલ બધાને દિવાના બનાવી દે છે

ચાહકોને નુસરતનો દરેક લુક ગમે છે

નુસરત ખૂબ જ ફેશનેબલ છે

બંગાળી અભિનેત્રી અને ટીએમસી સાંસદ નુસરત જહાં આંતરજાતીય લગ્નને કારણે વિવાદમાં સપડાઈ હતી.

નુસરત જહાંએ તુર્કીમાં નિખિલ જૈન સાથે લગ્ન કર્યા, આ લગ્નને લઈને ઘણો હોબાળો થયો હતો