દેસી ગર્લની કાતિલ અદાઓ
બૉલીવુડ બાદ દેસી ગર્લ પ્રિયંકા ચોપડાએ લાલ ડ્રેસ પહેરીને મચાવી ધમાલ


દેસી ગર્લની કાતિલ અદાઓ
પ્રિયંકા આજકાલ પોતાની ધ મેટ્રિક્સ (The Matrix Movie) મૂવીને પ્રમૉટ કરી રહી છે


દેસી ગર્લની કાતિલ અદાઓ
પ્રિયંકા પોતાની લેટેસ્ટ તસવીરોમાં રેડ પેન્ટ સૂટ પહેરીને દેખાઇ રહી છે


દેસી ગર્લની કાતિલ અદાઓ
લૂકને પુરો કરવા પ્રિયંકાએ હુપ્સ ઇયરિંગ પહેરી છે, અને વાળને ખુલ્લા રાખ્યા છે


દેસી ગર્લની કાતિલ અદાઓ
પ્રિયંકાએ આ પહેલા પોતાની લાંબી ચોટી વાળો લૂક બતાવ્યો હતો