સામ માણેકશા 1971માં ભારતીય સેનાના અધ્યક્ષએ પાકિસ્તાનના બે ટુકડા કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જનરલ જગજીત સિંહ અરોરા સેનાને નાની નાની ટુકડીમાં વિભાજીત કરીને અલગ રસ્તેથી પાકિસ્તાનની તમામ મહત્વપૂર્ણ પોસ્ટ પર કબજો કરવાની રણનીતિ તેમની હતી. જનરલ જેએફઆર જેકોબ જેકોબને ભારત જ નહીં બાંગ્લાદેશમાં પણ અનેક સન્માનથી નવાજવામાં આવ્યા હતા.