દેવો કે દેવ મહાદેવમાં મા પાર્વતીનો રોલ નિભાવતી પૂજા બેનર્જી ટ્રોલ થઈ રહી છે.

પૂજા તેના બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

લેટેસ્ટ તસવીરોમાં તે તેના બોલ્ડ અને કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

મા પાર્વતીની ભૂમિકા ભજવતીહોવાથી ટ્રોલર્સને તેનો બોલ્ડ અવતાર પસંદ નથી પડ્યો.

ચાહકોનું કહેવું છે કે અમે તમને એક માતા તરીકે જોઈએ છીએ.

પૂજા બેનર્જીની સોશિયલ મીડિયા પર ઘણી ફેન ફોલોઈંગ છે.

પૂજા બેનર્જીએ ટીવી એક્ટર કુણાલ વર્મા સાથે લગ્ન કર્યા છે.

લાખો લોકો પૂજાની સુંદરતાના દિવાના છે.

ઈન્સ્ટાગ્રામ પર તેના 2.2 મિલિયન ફોલોઅર્સ છે.