સામંથા પ્રભુની સુંદરતામાં તેની હેરસ્ટાઈલ ચાર ચાંદ લગાવે છે

દરેક આઉટફિટ માટે ખુલ્લા વાળની હેર સ્ટાઈલ સૌથી વધુ સારી લાગે છે

આ રીતનો સ્લીક બન વેડિંગમાં સ્ટાઈલ કરી શકો છો

સામંથાની જેમ પાર્ટીમાં ફ્રેંચ અથવા ગૂંથેલી નાની ચોટલી પણ હાલમાં ટ્રેન્ડમાં છે

સામંથાની જેમ તમે સાડી પર સ્લીક મીડિલ પારટેડ બન કેરી કરી શકો છો

પોનીટેલ એવરગ્રીન હેરસ્ટાઈલ છે. આ સ્ટાઈલ સામંથાને ખૂબ જ પસંદ છે

મૈસી પોનીટેલ લુકને ખૂબસૂરત બનાવવા માટે પરફેક્ટ છે

બ્લો ડ્રાઈનો ઉપયોગ કરી વાળનું વેક્યૂમ વધારી શકાય છે

આજકાલ લો બન હેરસ્ટાઈલ લુક ઘણો ટ્રેન્ડમાં છે. આ વેસ્ટર્ન- એથનિક બંને પર સરસ લાગે છે