ધનશ્રી વર્મા ઝલક દિખલા જાના સેટ પર જોવા મળી



ધનશ્રી વર્મા કૂલ અંદાજમાં સ્પોટ થઈ



ધનશ્રી વર્માએ સ્પર્ધક તરીકે એન્ટ્રી લીધી



નવા લૂકમાં ધનશ્રી ખૂબ જ સુંદર લાગી



ચાહકોને પણ તેના આ લૂક પસંદ આવી રહ્યો છે



ધનશ્રી વર્મા ખૂબ જ સારી ડાન્સર છે



ક્રિકેટર ચહલની પત્ની છે ધનશ્રી



ધનશ્રીના ડાન્સ વીડિયો જોરદાર વાયરલ થાય છે



નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી ધનશ્રી