શનિવારના દિવસે શનિદેવની પૂજા કરવામાં આવે છે



દેવી દેવતાઓની મૂર્તિ રાખીને પૂજા કરવામાં આવે છે



મૂર્તિ રાખી પૂજા કરવાથી ભગવાના પ્રસન્ન થાય છે



ઘરમાં કોઈ વસ્તુ રાખતા સમયે વાસ્તુનુ પાલન કરવું જોઈએ



ઘેરે મંદિરમાં શનિદેવની પૂજા કરવાથી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે



શનિદેવને પ્રસન્ન કરવા સરસવના તેલનો દિવો કરી શકો



પીપળાના વૃક્ષની પરિક્રમમાં કરી શકો છો



શનિદેવને પ્રસન્ન કરવા શનિવારે પૂજા કરો



(તમામ તસવીરો સોશિયલ મીડિયા)