ચૈત્ર નવરાત્રિના ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની પૂજા કરાય છે



માં ચંદ્રઘંટાના મસ્તક પર ચંદ્ર ધારણ કરેલો છે



આ કારણે દેવીના આ રુપને ચંદ્રઘંટા કહે છે



માતાની પૂજા કરવાથી સૌમ્યતા અને શાંતિ આવે છે



માં ચંદ્રઘંટાને પીળો રંગ પસંદ છે



આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા શુભ



આ દિવસે માંને લાલ વસ્ત્રો અર્પણ કરો



પૂજા બાદ આ વસ્ત્રને તિજોરીમાં રાખો



આમ કરવાથી પૈસાની ક્યારેય કમી નહી આવે



જેની કુંડળીમાં શુક્ર દોષ છે તેમણે આ દિવસે પૂજા કરવી જોઈએ