આજકાલ લોકો ઘણી પરેશાનીથી ઘેરાયેલા રહે છે



અનેક લોકોની ફરિયાદ હોય છે કે તેમની સાથે કઈકં ખોટું થઈ રહ્યું છે



આજે અમે તમને દક્ષિણ દિશામાં બાથરૂમ કેમ ન બનાવવું જોઈએ તે અંગે જણાવી રહ્યા છીએ



શું તમારા ઘરની દક્ષિણ દિશામાં શૌચાલય છે



તો તેને દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમ વચ્ચે શિફ્ટ કરવાની કોશિશ કરો



બરાબર દક્ષિણ દિશામાં શૌચાલયના નિર્માણથી યશ અને કીર્તિને હાનિ થાય છે



ઘરમાં દક્ષિણ દિશામાં બાથરૂમ હોય તો પુત્રી પર મુસીબત આવી શકે છે



દક્ષિણ દિશામાં શૌચાલય હોય તો એનર્જીની કમી મહેસૂસ થઈ શકે છે



આંખોની મુશ્કેલીનો પણ સામનો કરવો પડી શકે છે



આવા લોકોએ કારણ વગર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે