હિન્દુ ધર્મમાં હોળીને મોટો તહેવાર માનવામાં આવે છે



જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હો તો આ ઉપાય કરીને ધન અને સમૃદ્ધિ મેળવી શકશો



આવો જાણીએ હોળી પર કયા ઉપાય કરશો



વાસ્તુ શાસ્ત્ર અનુસાર તમે ખુદ હોળી રમતા પહેલા શુદ્ધ ગુલાલ ભગવાનને જરૂર અર્પણ કરો



જે બાદ ખુદ હોળી રમવા ઘરની બહાર નીકળો



ધનવાન થવા તમે આ ઉપાય પણ અપનાવી શકો છો



હોળીના દિવસે સરસવના તેલનો ચારમુખી દીવો પ્રગટાવો અને તેને દુકાન તથા ઘરમાં રાખો



શાસ્ત્રો અનુસાર આ દિશા ધનની દિશા છે



દિપક પ્રગટાવવાથી તમારી આર્થિક સમસ્યા દૂર થઈ જશે અને સકારાત્મકતા ઘરમાં વાસ કરશે